Views: 576
SHUBHAM NEURO CARE HOSPITAL
Dr. Vallabh Nagocha  
 MS, Mch (NEUROSURGERY) BRAIN & SPINE SURGEON  (24*7 Emergency Services Available)
Call MeWhatsappDirectionMail

Contact Us

૨૦૨, બીજા માળે, સમીપ કોમ્પ્લેક્ષ, સર ટી. હોસ્પિટલ બસ સ્ટોપ સામે, કાલુભારોડ, કાળાનાળા, ભાવનગર. ફોન : ૦૨૭૮-૨૨૨૪૧૪૦, મો. ૬૩૫૯૩ ૬૩૫૯૨, ૮૧૫૩૮૪૧૦૨૫
+91-6359363592
0278-2224140

About Us

Company Name

:
SHUBHAM NEURO CARE HOSPITAL

Nature of Business

:
Hospital

Our Specialities

👉મગજને લગતી બિમારીઓ (માઇક્રોસ્કોપીક અને એન્ડોસ્કોપીક સર્જરી)

• રોડ અકસ્માતમાં મગજને ઇજા થવી (Head Injury)

• મગજમાં લોહીનો ભરાવો (Brain Hemorrhage)

• મગજ નો  તાવ (Meningitis)

• માથાનો દુઃખાવો (Migraine/Headache)

• વાઈ  આવવી (Epilepsy)

• ચહેરા પરનો દુઃખાવો (Tri. Neuralgia/Hemi-facial spasm)

• મગજમાં સાદી/ઝેરી ગાંઠ થવી (Brain Tumors)

• લોહીની નળીની બિમારી (Aneurysm)

 • મગજમાં પાણી (Hydrocephalus) રસી ભરાઈ જાવી

• ખોપડીમાં ફેકચર થઈ જવું (Depressed Fracture)

• લકવાની બિમારી (Stroke)

• બાળકોનાં મગજની તકલીફ (Pediatric Neurosurgery)

• પીટયુટરી ગ્રંથીની સર્જરી (Surgery for Pituitary tumour)

👉કરોડરજ્જુ/મણકાને લગતી બિમારીઓ (માઈક્રોસ્કોપીક અને એન્ડોસ્કોપીક સર્જરી)

• કમરનો દુ:ખાવો (Back Pain)

• ગરદનનો દુઃખાવો (Neck Pain)

• હાથ પગમાં ઝણઝણાટી, ખાલી ચડી જવી

• સાયટીકાની બિમારી (Sciatica)

• ગાદીખસી જવી (Disc prolapse)

• મણકાનું ફ્રેકચર થવું (Vertebral Fracture)

• મણકામાં ટીબીની બિમારી તથા પરૂ ભરાઈ જવું

• કરોડરજુમાં સાદી કે ઝેરી ગાંઠ થવી (Spinal Tumors)

•  નાનુ મગજ નીચે આવી જવું (ACM)

•. કરોડરજજુમાં  પાણી ભરાઈ જવું (Syrinx)

• જન્મજાત કરોડરજજુમાં તકલીફ હોવી

• મણકામાં ખસેલી ગાદીના અદ્યતન પધ્ધતિ (માઈક્રોસ્કોપી/દુરબીન) દ્વારા સારવાર. (Micro-discectomy)

• મણકામાં ફેકચર તથા વાંકા-ચૂંકા   મણકાના ઓપરેશન  (Spine Fixation)

• મણકાના જન્મજાત ખોડખાંપણનાં ઓપરેશન (Surgery for C-V Junction Anomaly)

• કમરના દર્દનો ઈન્જેક્શન થી સારવાર

Products/Services

Payment

QR codes:

Google Pay

Feedbacks

Success: Feedback Given Successfully.

Share

Scan below QR to open profile:
qr-code
Share profile to any whatsapp number: