Company Name: | Dhyani Investment | ||
Category: | Finance & Banking | ||
Year of Est.: | 1984 | ||
Nature Of Business: | Mutual Fund SIP, Life Insurance , HDFC Bank FD |
👉Company Profile- Dhyani Investment
હું વિરલ ભંભા Financial Advisor
Financial Services જેવી કે Mutual Fund SIP, Life Insurance (જીવન વિમો), પોસ્ટ ઓફીસ નાની બચત યોજનાઓ તથા HDFC Bank FD વગેરે નું બરવાળામાં કામ કરૂં છું...
મારા પિતાશ્રી નગીનદાસ ભંભા એ 1984 -85 માં LIC - Post નું કામ શરૂ કરેલું....
2001 થી આ Businessમાં મારા પિતાશ્રી સાથે હું જોડાયો...
અત્યારે, હાલમાં હું, મારા પિતાશ્રી તથા માર બે Staff મેમ્બર Umeshbhai Mer તથા Vishalbhai KanaJariya સાથે આ Business ચલાવી રહ્યા છીએ...
બરવાળામાં મેઈન બજારમાં Office ધરાવીએ છીએ...
અમારી Companyનું નામ Dhyani Investment છે.
હાલમાં અમારી પાસે 1,000થી વધારે સંતુષ્ટ ગાહકો ધરાવીએ છીએ...
અમારો હેતુ :-વ્યક્તિગત આર્થિક આયોજનમાં ગાહકની બચત અને રોકાણ, સાચી દિશામાં થાય તેમની જરૂરિયાત મુજબ, તેમના આર્થિક લક્ષ્યો પરિપૂર્ણ કરવામાં તેમની મદદ કરવાનો છે.